શ્રીલંકા નેવીએ ઈતિહાસમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં નશીલો પદાર્થ ઝડપ્યો: ૬ પાકિસ્તાનીની ધરપકડ

શ્રીલંકા નો કાગળ પાસે એક મિલિયન અમેરિકન ડોલર ની કિંમતના કેફીદ્રવ્યો સાથે છ જેટલા પાકિસ્તાની નાગરિકોને દેશના દક્ષિણ ભાગના દરિયામાંથી ઝડપી લીધા હતા શ્રીલંકાના નૌકાદળના ઇતિહાસમાં સૌથી મોટી રેડ તરીકે વઘારેલા હા નશીલા પદાર્થ ની રેડ અંગે સરકારી સૂત્રોએ જાહેર કરેલી વિગત મુજબ શ્રીલંકા કાલે પાસે,૬૫ મિલિયન અમેરિકન ડોલર ને કિંમતના મેથેફેટીમાઈન અને કેટેમાઈન નામના નશીલા પધારશો ભરેલી એક કોઈપણ દેશના રાષ્ટ્રધ્વજ કે ઓળખ વગરની હોળી ઝડપી લીધી હતી. શ્રીલંકન નોકાદળ એ બાતમીના આધારે દેશના દક્ષિણ સમુદ્ર પર વોચ ગોઠવતા શ્રીલંકાના દક્ષિણ કિનારે બુધવારે કોઈપણ દેશના રાષ્ટ્રધ્વજ વગરની એક હોળી શંકાસ્પદ હાલતમાં નજરે પડતા નૌકાદળે હોડીને ઘેરી લઈ હોળીમાંથી ૯ પાકિસ્તાનની રહસ્યોને નશીલા પદાર્થની દાણચોરી કરતા ઝડપી લીધા હતા.

વિશ્વ વ્યાપી કોનો વાયરસના સંક્રમણની લઈને શ્રીલંકાને વિના કમાન્ડો કોરોનોથી સુરક્ષા પ્રદાન કરતાખાસ ગણવેશમાં સજ્જ થઈને દરિયામાં પેટ્રોલીંગ કરતા હતા ત્યારે મળેલી બાતમીના આધારે આ રેડ કરી હતી નેવીના કમાન્ડર પી આર ડી સિલ્વાએ જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે દેશના દક્ષિણ સાગરકાંઠા માંથી આંતરરાષ્ટ્રીય ડ્રગનું મોટું ક્ધસાઈન્મેન્ટ પસાર થવાનું છે બાતમીના આધારે બુધવારે વોચ ગોઠવતા કોઈપણ પ્રકારની ઓળખ વગરની એક હોડી નજરે પડતા તેના ઉપર રેડ પાડતા તેમાંથી પાકિસ્તાનના નવ નાગરિકો ૬૦૫ કિલોગ્રામ આઈસ નામથી ઓળખાતા કેફી દ્રવ્ય મેઠઅને ૫૭૯કિલોગ્રામ કેતમીને નામના આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ ૬૫ મિલિયન અમેરિકન ડોલરની કિંમતના કેફી દ્રવ્યના જથ્થા સાથે પાકિસ્તાની હોય એવી બોટ ઝડપી લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી મોટી રેડ છે દાણચોરો આ જથ્થો પૂર્વના દેશોમાં લઇ જવાની પેરવી કરતા હોવાનું માનવામાં આવે શ્રીલંકા સંરક્ષણ મંત્રાલય જણાવ્યું હતું કે, નોકા દળે ઝડપી લીધેલા આ કેફી દ્રવ્યોની કિંમત ૧૨૫૦૦ મિલિયન શ્રીલંકન રૂપિયાની કિંમતનું હોવાનું અને દેશના ઇતિહાસમાં સૌથી મોટી રેડ હોવાનો દાવો કર્યો હતો.

લગભગ ૬૫ મિલિયન અમેરિકન ડોલરની કિંમતના આ કેફી દ્રવ્ય નશીલા પદાર્થના કાચા માલ તરીકે વાપરવામાં આવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જુક ગયા મહિને શ્રીલંકન નોકાદળ દ્વારા બે વિદેશી પ્રવાસીઓ પાસેથી ૩૩ મિલિયન અમેરિકન ડોલરનું હેરોઇન ઝડપી લીધું હતું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ઈરાન અને પાકિસ્તાનની સરહદ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ માટે સૌથી વધુ સુરક્ષિત ક્ષેત્ર બની ગયું છે.

શ્રીલંકા નૌકા દળ દ્વારા બુધવારે કરેલી સફળ રેડમાં દેશના દક્ષિણ એક શંકાસ્પદ હોડી નજરે પડી હતી. નવકા દલની હાઈ સ્પીડ હોડીઓ દ્વારા કોઈપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય નિયમ અને ધારાધોરણ મુજબ નિશ્ચિત દેશ નીઓળખ કે રાષ્ટ્રધ્વજ વગરની નાની એવી હોડીમાં ૯ પાકિસ્તાનની ખલાસીઓ સફર કરતા હતા.

સુરક્ષા દળોએ હોડીને ઘેરીને પાકિસ્તાની ખલાસીઓને અટકાયતમાં લીધા હતા અને હોડીમાં તપાસ કરતા પાસે જ મિલિયન અમેરિકન ડોલરની કિંમતનું કેફી દ્રવ્યો મળી આવ્યું હતું. આજ તો પૂર્વ એશિયાના કોઈ દેશમાં પહોંચાડવાનું આયોજન હોવાનું બહાર આવ્યું હતું. શ્રીલંકન સુરક્ષા દળોએ ઝડપાયેલા તમામ ૯ ખલાસીઓની પૂછપરછની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.