ઉમંગ ભર્યા વાતાવરણમાં ખેલૈયાઓનું અદભુત પરફોમેન્ટ એક એકથી ચડે તેવા રાસમાં કોને આપવા ઇનામો?: નિર્ણાયકોએ અવઢવમાં મૂકાયા

નવલા નોરતા ત્રિજા દિવસે ‘અબતક સુરભી રાસોત્સવ’માં માનવ મહેરાણમણ ઉમટીયુ હતું. ખેલૈયામાં ભારે ઉત્સાહ અને મન મૂકીને જે બે વર્ષ બાદ ખેલૈયા પોતાના મનના ઓરતા  પુરા કરી રહ્યા છે.

DSC 6226

સિંગર આસિફ જેરિયા, જીતુદાદ ગઢવી અને ફરીદા મીરએ ખેલૈયાને જકડી રાખ્યા હતા ખેલૈયા સીકસ સ્ટેપ, ચોકડી, રંગલો, દોઢીયો, ટીટોડો વગેરે જેવા જુદા જુદા ગરબા રમવામાં મશગુલ બન્યા હતા. હજારોની સંખ્યાની ખેલૈયાની મેદનીમાં જજને પણ સિલેકશન કરવું થોડું મુશ્કેલ બન્યું હતું.

DSC 5920

ખેલૈયાઓ સતત ચાર કલાક સુધી અવિરત ગરબા રમી પોતાની કલા પ્રદર્શીત કરનારા ખેલૈયાને પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે નવાજીને તેમને લાખેણા ઇનામની ભરમાણ કરવામાં આવી હતી. ‘અબતક સુરભી રાસોત્સવ’માં ખેલેયાના સલામતી અને પારિવારિક માહોલ વચ્ચે મન મૂકી ઝુમી ઉઠયા હતા.  ખેલૈયાનો ઉત્સાહ સાતમે આસમે પહોચ્યો હોય એવું લાગતું હતું. ચાર કલાક રમ્યા બાદ પણ ખેલૈયાએ વેદ માતરમ પર પોતાની અલગ અલગ કૃતિઓ રજુ કરી હતી.

રિયલ પ્રિન્સેસ અનિકા અરોરા !!

Screenshot 1 50

 

અબતક સુરભી  રાસોસ્તવમાં હજારો ખેલૈયાઓ રાસ રમી રહ્યા છે.જેમાં ત્રીજા નોરતે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માની લાડકી ઢીંગલી અનિકા અરોરા હોંશભેર ગરબે ઘૂમતી હતી ત્યારે ઉપસ્થિત તમામના મોઢામાથી એક ઉદગાર નીકળ્યો હતો કે રિયલ પ્રિન્સેસ આ જ છે.

  • સિનિયર પ્રિન્સ

ગૌતમ કોટડીયા

નીરવ પીઠવા

મયુર જોગરાજીયા

દીલીપ સાપરા

રૂહેન સોલંકી

  • વેલ ડ્રે્રસ પ્રિન્સ

રૂદ્ર પટેલ

  • જુનિયર પ્રિન્સ

અક્ષીત રાઠોડ

કાવ્યા કારિયા

ધર્મેશ સોલંકી

પરેશ ગોહેલ

  • વેલડ્રેસ પ્રિન્સ

પ્રથમેશ ફીચડીયા

સિનીયર પ્રિન્સેસ

ધારા દવે

મીલી ત્રિવેદી

નીશુ ચૌહાણ

ભાર્ગવી પાટડીયા

માનસી સોની

  • વેલ ડ્રેસ

હીર પાંભર

  • જુનિયર પ્રિન્સેસ

પાયલ જોશી

માહી કોટક

જહાનવી બોડન

સૃુહાસીની ગોસાઇ

  • વેલડ્રેસ પ્રિન્સેસ

ખુશી રાજપરા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.