સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં બાળકોને ઉચ્ચસ્તરનું શિક્ષણ, ભોજન રહેવાની સુવિધા, રમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.આ સ્કુલનો મુખ્ય હેતુ રાજયમાં રમત ગમતને પ્રોત્સાહન મળે, શ્રેષ્ઠતા હાંસલ કરવી તથા વ્યાપક સ્તરે રમત ગમતનો પ્રચાર પ્રસાર થાય.જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં ખેલાડીઓની શારીરીક ક્ષમતાની કસોટી દ્વારા પસંદગી કરવામાં આવે છે. જેમાં તાલુકા કક્ષાના પસંદગી પામેલ ખેલાડીઓની જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજય કક્ષાએ પસંદગી કરવામાં આવે છે.જેમાં તાલુકા કક્ષાની અંડર ૯ અને અંડર ૧૧ વયજૂથના પ્રથમ આઠ ખેલાડી ભાઈઓ બહેનોની પસંદગી કરવામાં આવે છે.
Trending
- સામાન્ય માણસની મહાગાથા સમાન શ્યામ બેનેગલની ચીર વિદાય
- 100 years of Mohammad Rafi: મોહમ્મદ રફીને તેમનો જન્મદિવસ ઉજવવાનું પસંદ નહોતું…
- Triumph Speed Twin 900 ભારત માં લોન્ચ જાણો કિંમત અને ફીચર્સ…
- મંગળવારે કરો આ સ્તોત્રનો પાઠ , હનુમાનજી કરશે બધી સમસ્યાઓ દૂર
- MG એ તેની MG Cyberster લોન્ચ થાય તે પેહલાજ તેના સ્પેસિફિકેશન્સ બહાર પાડ્યા…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી, શુભ દિન.
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા