અમરેલી જીલ્લાભરમાંથી પાટીદાર ખેડુતો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશાળ સંખ્યામાં પાટીદારો નું સ્નેહ મિલન યોજાયું અને સ્નેહમિલન મા ખેડૂતો ને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરસીઆમાં આવી જેમકે પાટીદારોને અનામત આપવી અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજનના નો લાભ વહેલી તકે મળે આ બે મુદ્દાઓ પર સરકાર ગંભીર વિચારણા નહિ કરેતો ૨૦૧૯ મા રિજલ્ટ ભોગવવા તૈયાર રહે તેવી સરકારને ચીમકી પણ આપી અને જ્યારે ચૂંટણી આવે છે.

ત્યારે રામમંદિર ના મુદ્દાઓ ઉપરથી ભાજપ સત્તા પર આવી જાય છે મુદાઓ રામમંદિર, અનામત, કલ્પસર જેવા મુદ્દાઓ ભૂલી જાય છે અને સંગઠન મજબૂત બનાવવામાં હાકલ કરી આ તકે કાર્યક્રમ સફળ બનાવવામાં નિકુંજભાઈ ગેવરિયા, ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા, પ્રગજીભાઈ પાનસૂરિયા, ભાવિનભાઈ ઠુમર, હરેશ વોરા,વિક્રમ હિરપરા,નાગજીભાઈ વેકરિયા,બીપીનભાઈ વેકરિયા,દિનેશભાઇ દેસાઈ,જેવા અન્ય નવ યુવાનો તથા ગ્રામજનો તથા અમરેલી જિલ્લાભર માંથી પાટીદારો ખેડૂતો ઉમટી પડયા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.