– કંપનીએ કરેલા બદલાવો અને સાથે આવેલું આ નવુ અપડેટ ડુઅલ ટોન કલરવાળું સ્કુટર લેટ્સ સુઝુકી કંપનીએ લોન્ચ કરયું છે.
– જેમા ડિઝાઇન અને એન્જિનમાં બદલાવ કરાયો નથી પરંતુ તેમા ફ્રેશ કલર અને નવુ ગ્રાફિક્સનો ફેરફાર જોવા મળે છે.
– તેમજ એમા મુખ્યત્વે ત્રણ કલર જોવા મળે છે.
(૧) રોયલ બ્લુ/ મૈટે બ્લેક
(૨) ઓરેંજ / મૈટે બ્લેક
(૩) ગ્લાસ સ્પાર્કલ બ્લેક
– જેમા ૧૧૨.૮ cc નું BSIV એન્જિન સાથે ૧૫૦૦ આરપીએમ પર ૮.૨bhp પાવર તેમજ ૬૫૦૦ આરપીએમ પર ૮.૮ Nm ટોર્ક જનરેટ કરે છે.
– સુઝુકી સ્કુટરમાં ૧૨૦mm ડ્રમ બ્રેક અને સ્વિંગ આર્મ ટેલિસ્કોિપિક ફ્રંટ ફોર્ક સંસ્પેશન લગાડવામાં આવ્યું છે અને તેની કેપેસીટી માત્ર ૫.૨લીટરની ફ્યુલ ટેંક સુધી છે.