રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ સંસન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ૭૦૦ જેટલા વિદ્યાથીઓએ ભાગ લીધો
‘માતૃભાષા ગૌરવ દિન’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા યું હતું. એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે ૭૦૦ જેટલાં વિર્દ્યાીઓએ આ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનના સપક પિનાકી નાનકભાઈ મેઘાણી તા તેમના માતા કુસુમબેન મેઘાણી, જાણીતાં લેખિકા, નેશનલ બુક ટ્રસ્ટ – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના પૂર્વ-નિયામક અને અમૃતલાલ શેઠના દોહિત્રી ડો. વર્ષાબેન દાસ, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), નેશનલ યુ પ્રોજેક્ટના રાજેશભાઈ ભાતેલીયાની વિશેષ ઉપસ્િિત રહી.
આકર્ષક રંગીન ચિત્રો સો રસપ્રદ શૈલીમાં પ્રેરણાદાયી વાર્તા ડો. વર્ષાબેન દાસે રજૂ કરી જે વિર્દ્યાીઓને ખૂબ પસંદ આવી હતી. મહાત્મા ગાંધી, કસ્તૂરબા અને ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગો પણ રજૂ યા. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્ળની મુલાકાત લઈને સહુએ ત્યાં ભાવાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ માટે ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને સાીઓનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત યો હતો. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન સવિશેષ પ્રયત્નશીલ છે.