કપકેકના મોલડને ગ્રીસ કરી (તેલી) એમાં બટર લગાડેલા ટોર્ટીલા (રોટલી)ને કપકેક મોલ્ડના શેપમાં ફિટ કરી અવનમાં ૧૦-૧૨ મિનિટ માટે લાઇટ બ્રાઉન કલરના બેક કરવા.
સામગ્રી
- ૧૨-૧૫ નંગ નાની સાઇઝના ટોર્ટીલા અવા રોટલી ફોલ્ડ કરીને
- બે ટેબલ-સ્પૂન બટર
- અડધો કપ ચેડર ચીઝ ખમણેલું
- અડધો કપ લાલ કેપ્સિકમ ચોપ્ડ
- અડધો કપ પીળી મકાઈ બાફેલી
- ૧/૩ કપ લીલા કાંદા ચોપ્ડ
- ૧/૩ કપ રાજમા બાફેલા
- બે ટેબલ-સ્પૂન રેડ સાલ્સા સોસ
- ૧ ટેબલ-સ્પૂન ટાકો સીઝનિંગ
- કોમીર
- મીઠું
રીત
- ૧. કપકેકના મોલડને ગ્રીસ કરી (તેલી) એમાં બટર લગાડેલા ટોર્ટીલા (રોટલી)ને કપકેક મોલ્ડના શેપમાં ફિટ કરી અવનમાં ૧૦-૧૨ મિનિટ માટે લાઇટ બ્રાઉન કલરના બેક કરવા. ઠંડા કરવા.
- ૨. મોલ્ડમાંી કપ કાઢી એમાં નીચે ોડું ચીઝ પારી એમાં ઉપર લાલ કેપ્સિકમ, મકાઈ, કાંદા, બીન્સ, ટાકો સીઝનિંગ, મીઠું, સાલ્સા અને કોમીરી ગાર્નિશ કરી સર્વ કરવું.
અથવા૧. એના પર ચીઝ પારી પાછું ચીઝ મેલ્ટ ાય ત્યાં સુધી બેક કરી સર્વ કરવું.