આજની વ્યસ્ત અને અવ્યવસ્તિ જીવનશૈલીને લીધે ઔસતન દરેક મનુષ્ય કંઇકને કંઇક નાના-મોટા રોગી પીડાય છે. જેમ કે જાડાપણુ, ડાયાબીટીસ, થાઇરોઇડ, દમ, કેન્સર, સોરાયસીસ, એક્ઝીમાં, હદ્ય રોગ, હાઇ બ્લડ પ્રેશર, લિવર, હેપેટાઇટિસ, એસિડિટી, મિર્ગી, અલ્સર, કર્ણરોગ, નાકનો રોગ, આંખના રોગ, સર્દી, ઉધરસ, કફ, માાનો દુખાવો, માઇગ્રેન, ગઢીયા, સ્પોઇડોલાઇટિસ, સાયટિકા, પ્રો સ્ટેટ, ગેસ, સફેદ દાગ, ટી.બી., પરી, લકવો, મૂત્ર રોગ, ઉદર રોગ, ઉંઘ ન આવવી, ઘૂંટણ-પિંડીયો અને કમરનો દુ:ખાવો, લોહીની કમી, કૃષ્ણ રોગ, ગળાનો રોગ, વેરીકોઝ, વેન, એનીમીયા, સિસ્ટ, ફાયબોસીસ, ગુપ્ત રોગ, તણાવ, જેવા અનેક રોગોથી લોકો પરેશાન છે.
દર્શાવેલ તમામ રોગોનું મુખ્ય કારણ તણાવ અને ઓક્સિજન લેવલની કમી હોય છે. જો કે આ બંનેને નિયત્રિંત કરવા માટેની કોઇપણ દવા, ઇન્જેક્શન અને ઓપરેશન શોધાયા નથી. તેનો ઉપચાર માત્ર યોગ સાધના તેમજ આયુર્વેદ છે. ઓક્જિન (પ્રાણવાયુ) જે આપણે સ્વયં લઇએ છીએ. દુનિયામાં કોઇ અન્ય વ્યક્તિને પ્રાણવાયુ આપી શકતુ નથી. પ્રાણવાયુ ગુરુ શિષ્યને ન આપી શકે નહી શિષ્ય ગુરુને પતિ-પત્નિમાં અઢળક પ્રેમ કેમ ન હોય પરંતુ તેઓ એકબીજાને ઓક્સિજન આપી શકતા નથી.
પ્રાણવાયુ સ્વયં લેવાનું છે અને જાતે જ મેળવવાનું છે. “શરીર માધ્યં ખબુધર્મ સાધનમ હે મનુષ્ય, સ્વયંને મેળવવું અવા જાતે આરોગ્યમય રહેવું જ આરોગ્યનો મંત્ર છે. પ્રાણો વૈ દેવ:, પ્રાણો વૈમાતુ:, પ્રાણો વૈ પિતા, પ્રાણો વૈ ગુરુ:, પ્રાણો વૈ બ્રહ્મ:, પ્રાણો વૈ સૂર્ય:, પ્રાણો વૈ અગ્નિ:, પ્રાણ જ ગુરુ માતા-પિતા, ડોક્ટર છે. હૈ મનુષ્ય તુ પ્રાણની આરાધના કર તારી અંદરના રોગ, કષ્ટ, અગવળતા, અંધકાર તમામ દૂર થશે. તારુ જીવન પૂર્વવત સ્વસ્, આરોગ્યમય, શાંતિમય, કરુણામય, પ્રેમમય, ઉત્સાહમય રહેશે. હૈ માનવ ! સમય રહેતા પ્રાણ સાધના કર તેથી જન્મના તમાર રોગ, કષ્ટ અને પાપ દૂર થશે. તારુ ભૂત તેમજ ભવિષ્ય બંને સારુ રહેશે. તેથી વર્તમાન સમયમાં પ્રાણની સાધના કરી જીવનમાં ચારે તરફ પ્રકાશ ફેલાવતો જા.
રોગ ગમે તેટલુ મોટુ કેમ ન હોય, ગભરાવાની નહીં પણ હિમ્મતની જરુર છે, એક દિવસ તમે આરોગ્ય વિજય મેળવશો. પરમાત્માં સ્વયં ઇચ્છે છે કે એક વખત પણ પ્રાણ સાધના કરવાી બધુ જ ઠીક થઇ જાય છે.
ગત ૨૬ વર્ષોથી ગુરુવારે યોગગુરુ ઉમાશંકરજી મહારાજના સાંનિધ્યમાં હજારો લોકો પ્રાણ વિદ્યાના માધ્યમી આરોગ્ય પ્રાપ્તી કરે છે. જો તમે પણ કોઇ પ્રકારના રોગનો ભોગ બની રહ્યા હોય તો આજે જ ગુરુવારી સંપર્ક કરી સ્વાસ્થ્યના લાભ મેળવી શકો છો.
યોગના ફાયદા
કબજીયાત, ગેસ, એસિડિટી, જાડાપણુ, થાઇરોઇડ, ડાયાબીટીસ, માઇગ્રેન, તણાવ, કમર-ગળાનો દુખાવો, અનિંદ્રા, સાયટીકા , બી.પી., હદ્યરોગ, સાંધાનો દુખાવો, સ્ત્રીની માસિક સમસ્યા જેવા અનેક રોગોના બચાવ.