ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામવાલ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની પ્રદેશ ભાજપના હોદેદારો અને મોરચાના હોદેદારો સાથે બેઠક
મંગળવારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે વિધાનસભાનું વિશેષ સત્ર મળી રહ્યું છે. આ બેઠક પૂર્વે ધારાસભ્યોની એક મહત્વની બેઠક સ્વર્ણિમ સંકુલ ૨ના દ્વારકા હોલ ખાતે સોમવારે સાંજે ૫.૩૦ વાગે મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્િિતમાં મળનારી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી રામલાલ તા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્તિ રહીને ધારાસભ્યોને સંબોધન કરશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પ્રદેશ અને વિવિધ મોરચાના હોદ્દેદારો સો બૂ સ્તર સુધી કાર્યકરોનો સંપર્ક, ઘરે ઘરે જઈને પક્ષના કાર્યક્રમો અને સરકારની કલ્યાણકારી યોજનાઓી લોકોને વાકેફ કરવા સહિતની ચૂંટણીલક્ષી કામગીરીનો આરંભ કરશે. સોમવારી ગુજરાતની મુલાકાતે આવી રહેલાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રદેશના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે. ડિસેમ્બર-૨૦૧૭માં ચૂંટણી યોજાવાની છે ત્યારે ગત વર્ષે મુખ્યપ્રધાનપદે વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખપદે જીતુ વાઘાણીને જવાબદારી સોંપ્યા પછી રાષ્ટ્રીય સંગઠનમહામંત્રીની આ ગુજરાતની પ્રમ મુલાકાત છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓરિસ્સામાં મળેલી કારોબારી બેઠકમાં તમામ કારોબારી સભ્યોને જુદા જુદા રાજ્યોનો પ્રવાસ ખેડવાની સૂચના આપી છે. ખુદ અમિતભાઇએ તેમના પ્રવાસની શરૂઆત કરી છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ પણ દરેક રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે.
ભાજપના એક વર્ષ અને છ માસ સુધી સમયદાન આપનાર સક્રિય કાર્યકરો ર્આત વિસ્તારકોના કાર્યક્રમો નક્કી કરી દેવાયા છે. આ વિસ્તારકો હવે સળંગ આઠ દિવસ બૂ સ્તરના પ્રવાસ કરશે અને કાર્યકરોને મળશે. તેમની સો માઇક્રો મેનેજમેન્ટ સંદર્ભે ચર્ચા કરશે. બૂ સ્તરે રહેલા કાર્યકરોની પાસેી માહિતી એકત્ર કરશે. જ્યાં ભાજપ ની એવા બૂમાં કેવી રીતે ભાજપને મત મળી શકે તેના અંગે કેવા પ્રયાસો કરવા જોઇએ તેના અંગે તેઓ માર્ગદર્શન અને સૂચના આપશે. હાલના કાર્યક્રમ પ્રમાણે તા.૨૮ મેી ૪ જૂન એમ આઠ દિવસના કાર્યક્રમો માટે વિસ્તારકોને સચૂના આપી દેવામાં આવી છે. આ પૂર્વે ૧૮ી ૨૫ મે દરમિયાન મહાનગરોમાં બૂ સુધી પંદર દિવસ માટે જનારા વિસ્તારકોના અભ્યાસ વર્ગ પૂર્ણ કરી દેવાની સૂચના પણ જારી કરી દેવાઇ છે.