મડસ્કિર નામની માછલી જે પાણીની અંદર જીવી શકે છે સાથે તે ઝાડ પર પણ ચડી સકે છે અને ક્યારેક તે પત્થર અને બીજી વસ્તુઓ પર ચોટી જાય છે.
તેને ગળાથી ઓકસીજન લે છે ક્યારેક તેને બીજા પ્રાણીઓ શિકાર પણ બનવી જાય છે પરતું તેને પાણીમાં અંદર ખતરો લગતા જ પાણીની બહાર નીકળી અને નજીકની વસ્તુ પર ચડી જાય છે ક્યારેક તો તેને ઝાડ પર પણ ચડેલી જોવાય છે.
મડસ્કિર નામની માછલી ઝાડ ઉપર ચઢી શકે છે ! તે મોં તથા ગળા દ્વારા ઓક્સિજન લે છે. તે તેની આગલી પાંખોનો ઉપયોગ પગ તરીકે કરીને ઝાડ પર ચઢે છે. તે જીવાતતે શોધવા માટે ઝાડ પર ચઢે છે અથવા તો ઓચિંતી ડરી જાય ત્યારે પણ તે ઝાડ પર ચઢી જાય છે. પરતું તેને બીજી માછલીની જેમ જ સમજી ન શકાય, કુદરતની રચનાને ઉકેલ માં માણસને હજુ ઘણું બાકી છે તેમ કહી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com