સ્પેનના પ્રધાનમંત્રી મારીયાનો રખોઇએ કેટલોનીયા પ્રશાસનના નેતાઓને પાંચ દિવસનો સમય આપ્યો છે કે તે અધિકારકરુપથી જણાવે કે શું કેટલોનીયાને સ્પેનથી અલગ સ્વતંત્ર દેશ ઘોસીત કરવામાં આવ્યો છે.જો જવાબમાં સ્વતંત્ર દેશ ઘોષિત કરવાની પુષ્ટી કરવામાં આવશે તો અથવા કોઇ જવાબ નહી સોપવામાં આવે તો સ્પેન આવતા ગુરુવારે સ્પેન ઘોષણા રદ કરવા માટે એક અલ્ટીમેટમ આપશે.
કેટલન સંસદમાં આઝાદીના સમર્થક સ્પીકર કરમાં કોરકદેેલે સ્પેનને આમ કરવાની ચેતવણી આપી છે. જો આમ થશે તો મલ્ટી સંખ્યામાં સરકારનો બચાવ કરવા લોકો સડક પર ઉતરી જશે.કેટલોમીયાના નેતાઓને મંગળવારે તેની આઝાદીની ઘોષણાને મોફુક રાખી હતી. કેટલોમીયાના રાષ્ટ્રપતિ કાર્લસ પુજીમોટના સ્થાનિય સંસદને સંબોધન કરીને જણાવ્યુ હતું કે આઝાદ કેટેલોમીયાના પક્ષમાં મળેલ જનમત સંગ્રહનું પાલન કરશે અને સમસ્યાના સમાધાન માટે પ્રથમ સ્પેન સાથે વાતચીત જરુરી છે.