સૌનીના સાઇબર-શૉટ આરએક્સ -10 સીરિઝને વિસ્તારતા ગઇલકે આ સીરિઝનો નવો આરએક્સ-10 IV કેમેરાને બજારમાં લોન્ચ કર્યો છે. જેની કિમત 1,29,990 રુપિયથી શરૂ થાય છે. આરએક્સ 10-IV કેમેરો 14 ઓક્ટોમ્બરથી અલ્ફા ફ્લેગશિપ સ્ટોર્સ અને પ્રમુખ ઈલેક્ટ્રોનિક આઉટલેટો પર ઉપલબ્ધ થશે. કંપનીઓ દાવો છે કે આ કેમેરામાં દુનિયાની સૌથી તેજ 0.03 સેકેંડની હાઇ-સ્પીડ ઓટો ફોક્સ છે. જેમાં 315 ફોકલ-લેન ફેજ –ડિટેકશન એએફ પોઇંટ્સ છે.
આ ડિવાઇસ 4કે મુવીસની રોકોર્ડિંગમાં પણ સક્ષમ છે. તેની એલસીડી સ્ક્રીન પણ મુવ કરી શકે તેવી છે જે “ટચ ફોક્સ” અને “ટચ પેડ” ફીચરથી લેસ છે. ગયા વર્ષે લોન્ચ કરેલા આરએક્સ 1ઑ IIIને પણ ઘણી મોટી સફળતા મળી હતી. ત્યાર બાદ કંપનીએ નવા આરએક્સ 10 IVમાં 24 ફેર્મ પ્રતિ સેકેંડ લગાતાર શૂટિંગનું ફીચર આપ્યું છે. જે પૂરે પૂરું એએફ/આઇ ટ્રેકિંગથી લેસ છે.
કંપનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ કેમેરામાં 315 ફેજ-ડિટેકસન એએફ પ્વાઇટ્સ છે સાથે જ તેમાં “હાઇ ડેંસિટી ટ્રેકિંગ એએફ” ફિકહર પણ છે. તેનું શટર પૂરી રીતે ઈલેક્ટ્રોનિક છે. પરંતુ યુઝર્સની જરૂરિયાતોને જોને તેમાં મેકેનિકલ શટર મોડ પણ આપવામાં આવ્યું છે.