ફૂડ પોઇઝનિંગની ફરિયાદ સો રાજધાનીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતમાં હવે સુધારો ઇ રહ્યો છે. શુક્રવારે સાંજે તેમને હોસ્પિટલમાંી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ તરફી મળતી માહિતી મુજબ ૭ મે ફૂડ પોઇઝનિંગની ફરિયાદ બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ યા હતા. હવે તેમની તબિયત સુધારા પર છે. શુક્રવારે તબિયત એકદમ સારી તા સાંજે સાત વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાંી રજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની તબિતય આજકાલ સારી રહેતી ની. આ પહેલાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પહેલાં તેઓ વિદેશમાં પણ પોતાની સારવાર કરાવા ગયા હતા. ત્યારે ોડા દિવસો પહેલાં તેઓ ફૂડ પોઇઝનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ યા હતા. જોકે હવે તબિયત સુધારા પર છે. નાદુરસ્ત તબિયતને કારણે સોનિયા હાલ પહેલા જેટલા રાજકારણમાં સક્રિય ની.