સોનમ કપૂર તેના અલગ-અલગ દેખાવના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અદભૂત સફેદ અને લીલા ફૂલની પેર્ટન વાળો શોર્ટ ફ્રોફ પહેરે છે જે ઉનાળાના બેસ્ટ લૂક આપે છે. સોનમ મોસમને લગતા સુંદર અને આકર્ષક ડ્રેસમાં એક ફેશન આઇકોન તરીકે દેખાઈ છે. તેણીના ખુશખુશાલ સ્મિત અને સંતુલિત વર્તન સાથે, સોનમ તાજગીથી સુંદર લાગે છે, ઉનાળાના ગરમ દિવસો માટે શૈલી અને આરામનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવે છે. આ ડ્રેસમાં સોનમ ગુલાબના ફૂલની જેમ ખીલી રહી છે.