સોનમે તેના ઇન્સ્ટાગ્રામ પર તાજેતરની ઇવેન્ટની તસવીરો શેર કરી છે. તેણીએ તેના ચાહકોને તેના સ્ટાઇલિશ લૂકથી આકર્ષિત કર્યા. સોનમે બ્લેક આઉટફિટ પહેર્યો હતો જે સાડી જેવું જ લાગી રહયું છે. તેણે તેને મેચિંગ બ્લાઉઝ સાથે પહેર્યું અને ચોરસ નેકલાઇન અને ટોપની સ્ટ્રેપલેસ ડિઝાઇન તેના કોલરબોનને દર્શાવે છે. તેણીએ પોનીટેલમાં તેના લાંબા વાળની સ્ટાઇલ કરી હતી. સોનમે આઉટફિટને મેચિંગ ઇયરિંગ્સથી તેના લુક ને વધુ સ્ટાઈલ આપી. તેણે ચમકતો સિલ્વર આઈ શેડો, બ્લેક આઈલાઈનર અને ગ્લોસી લિપ્સ પસંદ કર્યા.

Snapinsta.app 417425889 18416329207009229 5351765061724994932 n 1080 Snapinsta.app 417444961 18416329186009229 5395816389656447792 n 1080 Snapinsta.app 417445747 18416329234009229 1954096352009067965 n 1080 Snapinsta.app 417446056 18416329216009229 8997607944736508446 n 1080 Snapinsta.app 417446756 18416329231009229 2459577078251344490 n 1080 Snapinsta.app 417464804 18416329174009229 4414311969507227558 n 1080 Snapinsta.app 417480992 18416329198009229 3624286194319207047 n 1080 Snapinsta.app 417557011 18416329195009229 1992023151325664561 n 1080 Snapinsta.app 417397362 18416329153009229 735162796644686948 n 1080 Snapinsta.app 417405714 18416329177009229 8920256264080769867 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.