સોનલ ગરબો શીરે.. અંબે માં ચાલો ધીરે ધીરે..ર્માંના નવલા નોરતા થોડા દિવસોમાં જ આવી રહ્યા છે. નવરાત્રીની સંપૂર્ણ તૈયારીઓ થવા લાગી છે. બજારમાં ચણીયાચોલી, ઝભ્ભા, કેડીયા વગેરેની ખરીદી શરૂ થઈ ચુકી છે તો ર્માંનો ગરબો પણ અવનવી ડિઝાઈનમાં શણગારાઈ રહ્યો છે. મોતી, ટીકા, આભલાથી ગરબાને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. તસવીરમાં બહેનો ગરબાને રંગકામ અને શણગાર કરતી નજરે પડી રહી છે.
Trending
- અમદાવાદ : ‘કૂલ બસ સ્ટોપ’ શરૂ, તાપમાન 6-7 ડિગ્રી ઘટશે..!
- કાયમી શિક્ષકોની ભરતી માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય!
- નવા શાકમાર્કેટમાં વેપારીને થડા ક્યારે મળશે ??
- ગુજરાતની વિકાસગાથા વિશ્વ સુધી પહોંચાડતો માહિતી અને પ્રસારણ વિભાગ
- બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોના સંરક્ષણનો પ્રહરી રાજ્ય સરકાર
- પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો 7 એપ્રિલે ઇન સર્વિસ ડોકટરો માસ સીએલ પર
- સુજલામ સુફલામ્ જળ અભિયાન-2024ની બેઠક યોજાઈ
- લ્યો કરો વાત…આટલી વાતમાં વિદ્યાર્થીનીએ કરી આત્મહ*ત્યા!!!