Abtak Media Google News

અભિનેત્રી સોનાક્ષી સિન્હા જે હાલમાં તેની નવી હોરર કોમેડી ‘કાકુડા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, હાલમાં જ તેણીએ તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી જેમાં તે લેડી ડોન જેવી દેખાઈ રહી છે. આ ફોટોઝમાં તેણે ચોકલેટી લોન્ગ વેસ્ટર્ન ડ્રેસ સાથે ચોકલેટી બ્લેઝર પહેરેલી જોવા મળે છે. તેના મેકઅપ માટે સોનાક્ષીએ ન્યુડ પિંક લીપ્સ, હેવી આઈબ્રો અને ગાલ પર લઈગત ગોલ્ડન સેડ સાથે મેટ લુક પસંદ કર્યો અને તેણીએ ગોલ્ડન બુટ્ટીઓ અને મેચિંગ રિંગ્સ સાથે એક્સેસરી કર્યા.

Snapinsta.app 451818483 18449799238010396 3847894982401780452 n 1080 Snapinsta.app 451980271 18449799205010396 720306502919577143 n 1080 Snapinsta.app 451986349 18449799256010396 1133705018790815052 n 1080 Snapinsta.app 452015359 18449799247010396 1686260755666392983 n 1080 Snapinsta.app 451307067 18449799271010396 8794473375744345231 n 1080 Snapinsta.app 451657576 18449799229010396 7716527521301495651 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.