મુખ્ય જિલ્લા ન્યાયાધિશ-જિલ્લા કલેકટર-અધિક્ષક ઇજનેર ખાસ ઉપસ્તિ રહયા
૩૫ વર્ષ અને ૪૫ દિવસની લાંબી સુદિર્ઘ ફરજ બાદ સરકારી સેવામાંથી વય નિવૃતતા ગીર સોમનાથ જિલ્લાના કાર્યપાલક ઇજનેર (માર્ગ-મકાન) ભરત જોષીનો સોમનાના સાનિધ્યે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ.ડી. મોગલ, જિલ્લા કલેકટર અજયપ્રકાશ, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, સૌરાષ્ટ્ર કચ્છના અધિક્ષક ઇજનેરશ્રી યોગેશ ચાવડાની ઉપસ્થિત વિદાયમાન સમારોહ યોજાયો હતો. જોષીને જિલ્લા કલેકટરે શ્રીફળ અને સાકરનો પળો આપી વિદાયમાન આપ્યુ હતુ. જયારે મુખ્ય ન્યાયાધિશે સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા.
જોષીએ અમરેલી જિલ્લાના કુંકાવાવી નોકરીની શરૂઆત કરી બાબરા, કોડીનાર ધારી, ઉના અને વેરાવળ ખાતે મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેર તરીકે નિષ્ઠાપૂર્વક ૩૫ વર્ષ સુધિ ફરજ બજાવી તા.૩૧ ઓકટોબરના રોજ નિવૃત યા છે. જોષીના વિદાયમાન સમારોહ પહેલા સોમનાથ દાદાને તેમના તરફી ધ્વાજા રોહણ કરાયુ હતુ.
વિદાયમાનનો પ્રતિભાવ આપતા કાર્યપાલક ઇજનેર જોષીએ કહયુ કે, સોમના દાદા પ્રત્યેની અપાર શ્રધ્ધા અને ગુરૂજનોના આશીર્વાદી લોકોને ઉપયોગી વાનો સ્વભાવ હતો.જેમાં જિલ્લાના તમામ અધિકારીઓ સો માર્ગ-મકાન વિભાગના ઉપરી અધિકારીઓ અને સતત દોડતા રહેતા અમારા કર્મચારીઓને સહયોગ મળ્યો કોન્ટ્રકટરો પણ એટલાજ સહયોગીયા છે. તેમણે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.