ભારતમાં અષાઢી બીજના મહાપર્વે સાંસ્કૃતિક મુલ્યોજીવંત કરતી યાત્રાઓ ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાપુરીમાં અભૂતપુર્વ રયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ધન્યતા અનુભવતા હોય છે. નગરચર્ચાએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સો નિકળે છે. આ પ્રણાલી અનેક વર્ષોી ચાલી આવે છે.
કચ્છ જેવા ભારત છેવાડીના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજી શ‚ વા પામે છે.શ્રીસોમના ટ્રસ્ટ દ્વારા ખેડુતોના પરિશ્રમન શ્રેષ્ઠ ફળની પ્રાપ્ત યા અને મનુષ્યોનું અને મુંગાપ્રાણીઓને પીવા માટે પુરતુ પાણી મળી રહે અને પુરતો વરસાદ ાય એવી ર્પ્રાના સોમના મહાદેવને કરવામાં આવશે. અષાઢી બીજે સાંજે ૫ ી ૭ દરમ્યાન મહાકવિ કાલીદાસ રચિત મહાકાવ્ય મેઘદુતના પૂર્વમેઘના શ્ર્લોકોનું પઠન અને રાસ ગરબાની રમઝટ સો વર્ષાના વધામણા કરવામાં આવશે. વર્ષાને વધાવવા હરખ સો ઉપસ્તિ રહેવા શ્રી સોમના ટ્રસ્ટનું હાર્દિક નિમંત્રણ છે.