ઉપલેટાના મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શુશોભિત કરવામાં આવે છે. દરરોજ સોમનાથ મહાદેવની આરતી અર્ચના પૂજન કરવામાં આવે છે. તેમાં બહોળી સંખ્યામાં ભકતો ઉ૫સ્થિત રહી ભગવાન ભોળાનાથને શિશ ઝુકાવે છે તેમ મંદીરના મહંત વિવેક ગીરી પ્રફુલગીરીની યાદી જણાવેલ છે.
Trending
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો