તામિલનાડુ ના મહામહિમ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓએ પરિવાર પરિવાર સાથે મહાપૂજા કરેલ, તેઓનુ સન્માન ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતુ. તેઓએ મંદિર પરિસરના મંદિરો દક્ષીણધ્રુવ સ્થંભ તથા પ્રગતિ કાર્યથી માહિતગાર થયા હતા. તેઓએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવેલ કે તેઓ ધન્ય બનેલ, લહેરી તથા પૂજારી નો આભાર વ્યક્ત કરેલ પુજા વ્યવસ્થા માટે, ક.મા.મુન્શી, સરદાર વલ્લભ ભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, લહેરીજી તથા ટીમને શુભેચ્છાઓ આપેલ. આ દિવસ મારા માટે યાદગાર રહેશે, મે પરિસર મુલાકાત લીધી ખુબ સારી સફાઇ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…