સોમનાથમાં ૨૨ અને ૨૩ એપ્રિલે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક: ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરાશે
અધ્યક્ષ અમિત શાહ ઉપસ્િિતમાં જ તા.૨૧ી ૨૩ દરમિયાન સોમના ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠકો યોજાશે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો પર વિજયની રણનીતિ મુજબ કાર્યકરોને વિવિધ જવાબદારીની
સોંપણી કરાય તેવી શક્યતા છે. વિશેષ કરીને જ્યાં ભાજપની સ્િિત નબળી છે તેને સબળી કરવા ઉપરાંત કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં કેવી રીતે ગાબડાં પાડવા તેના વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે.
વિધાનસભાની ચૂંટણી માટે સામાન્ય સંજોગોમાં ત્રણેક માસ પૂર્વે પાર્લામેન્ટરી, કેમ્પેઇન તા મેનિફેસ્ટો કમિટીઓની રચના તી હોય છે, પરંતુ ભાજપ મોવડીમંડળે આ વખતે રાજ્યમાં ૧૫૦ પ્લસ બેઠકો પર વિજયનો લક્ષ્ય સિદ્ધ કરવાની ખાતરી ઉચ્ચારી છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા ચૂંટણીની તૈયારીને ફાઇનલ ગિયરમાં મુકી દઇ ચારેય મહત્વની કમિટીઓની રચના કરી દેવાઈ છે. આ કમિટીઓના ૩૨ સભ્યો ઉપરાંત પ્રદેશના પાંચસો આગેવાનોને રાષ્ટ્રીય અધ્યક્ષ જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપશે. આ માટે ૨૧મીએ પ્રદેશ બેઠક તા ૨૨-૨૩ એપ્રિલ દરમિયાન પ્રદેશ કારોબારી બેઠક સોમના ખાતે યોજાશે.
સૂત્રો કહે છે કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે ૧૨૭ બેઠકો પર વિજય યો હતો, હવે તેઓ પીએમ છે ત્યારે ૧૫૦ પ્લસ બેઠકો પર વિજય માટે પ્રદેશ ભાજપ તૈયાર છે તેવો વિશ્વાસ અમિતભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી દીધો છે. એટલે જ રાષ્ટ્રીય કારોબારીની બેઠક પછી અમિતભાઇ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સોમના ખાતેના રોકાણ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ ગત ડિસેમ્બરમાં અમદાવાદ નજીકના ખાનગી ગોલ્ફ ક્લબ રિસોર્ટ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકમાં યેલી ચર્ચા અને સોંપાયેલા કામોની સમીક્ષા કરશે. આગામી કાર્યક્રમો અંગે તેઓ આગેવાન કાર્યકરોને દિશાનિર્દેશ આપશે. ૧૫ અને ૧૬ ઓરિસ્સા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતના પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સહિત આઠી દસ આગેવાનો ઉપસ્તિ રહેશે.
કોંગ્રેસ શાસિત પાદરા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ સામે કોંગ્રેસના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્ત પસાર તાં ભાજપના સપના દિને પાદરા તાલુકા પંચાયતમાંી કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. યાદીમાં જણાવાયું છે કે, પાદરા તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકો પૈકી ૧૪ કોંગ્રેસ, ૧૦ ભાજપ, ૨ અપક્ષની બેઠકો હતી. આજે ૧૮ સભ્યોએ કોંગ્રેસના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું અને કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.