શિવ એટલે સદાકાળ મંગલ કારી ઓમ કાર રૂ પ ભગવાન સદાશિવ વિરાજમાન છે શિવાલિંગની વેદીએ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતિક છે. શિવલિંગના પાંચ સ્વરૂ પો છે ત્યારે ખાસ કરીને પવિત્ર શ્રાવણમાસમાં ભોળાનાથને પ્રસંન્ન કરવા શિવભકતો આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન વસ્ત્ર, ગંધ, પુષ્ય, ધૂપ નૈવૈદ્ય, આરતી પાન બિડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના ‘ષડશોપચાર’નાં પૂજયથી મહાદેવનું વિશેષ પૂજય-અર્ચન કરે છે. શ્રાવણોત્સવ નિમિતે સોમનાથ મંદિર ખાતે મહાદેવને દરરોજ અવનવા શ્રૃંગારો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.