કહેવાય છે કે ભવિષ્ય માત્ર આવતી કાલની અજાણી ઘટના છે જે દરેક માણસ માટે અલગ હોય છે
જે ઘટના કોઈ માણસ આજ સુધી જોઈ શક્યો નથી કે પછી આજ સુધી જાણી શક્યું નથી
પરંતુ આજ પણ લોકોની ઈચ્છાઓ અને તેના પર થઈ રહેલા વિચારો આજે પણ સક્રિય છે
તેના પર આજેય સાયંટિસ્ટ સંશોધન કરી રહ્યા છે અને સાબિત કરવાની કોશીશો પર કાયમ છે
એવી કાંઈક નવી બની રહેલી ટેક્નોલોજી ક્રિએટ કરવાની સાથે લાઇફને સલામત અને સરળ બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે
ટેક્નોલોજીમાં થતી ભવિષ્ય પર અસર જીવનમાં એક નવી દુનિયા બનાવવાની રચના માણસ કરી રહ્યો છે
એવી આ ડિજિટલ બનતી ટેક્નોલોજી… આજ અને આવતી કાલના ભવિષ્યને
નવો નક્ષશો ક્રિએટ કરે છે
https://www.youtube.com/watch?v=F9vZLK-0RKA