દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયતથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડનારા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ગત કેટલાક દિવસોથી બહુ બીમાર હાત. કાદર ખાનના દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, કાદર ખાનના દીકરા સરફરાજે આ વાતની પુષ્ટિ કરી છે કે, કાદર ખાનનું નિધન થયું છે. કાદર ખાનના નિધનથી બોલિવુડ જગત શોકમાં ડુબ્યુ છે.
Trending
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન
- કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે: રાજ્યપાલ