વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયમાં તો ચુંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ થોડા સમય પહેલાં તેની કેટલીક તસ્વીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ હતીજેમાં આ રાજનેતા કંઇક અલગ જ અંદાજમાં નજર આવ્યા હતા. શું તમે વિચારી શકો છો કે આ રાજનેતા માર્શલ આર્ટની એક ટેકનિકમાં બ્લેક બેલ્ટ ધારણ કરી ચુંક્યા છે. જી… હા આ વાત સાવ સચાી છે અહીં દર્શાવેલી કેટલીક તસ્વીરો દ્વારા તમને પણ આશ્ર્ચર્ય થશે કે શું ખરેખર રાહુલ ગાંધી માર્શલ આર્ટની એકીડો ટેકનીકમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. આ તસ્વીરો જેમાં રાહુલ ગાંધી જાપાનની પ્રખ્યાત એકીડો ટેકનીકની પ્રેક્ટીસ કરતાં દર્શાય છે. આ ટેકનીકમાં સામેવાળી વ્યક્તિને વધુ હાની પહોંચાડ્યા વગર થ્રોઇંગ, જ્વાઇંટ, લાકિંગ અને સ્ટ્રાઇકીંગ સાથે પારંપારીક હથિયારો તલવાર અને ચાકુ વડે રમવામાં આવે છે. એકિડો ટેકનીકએ માર્શલ આર્ટની સૌથી અઘરી ટેકનીક છે તેમજ દુનિયાભરમાં તેને સૌથી શાંતિપૂર્ણ માર્શલ આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ૧૯૨૦માં સૌ પ્રથમ જાપાનમાં તેને શિખવામાં આવી અને બાદમાં સમગ્ર દુનિયામાં તે વિકસિત થઇ છે તો કોગ્રેંસના ઉપાધ્યક્ષ પણ આ ટેકનીકમાંપણ એટલા માહેર હશે તેવી તો કલ્પના પણ ન હોતી….?
રાહુલ બાબાની આશ્ર્ચર્ય પમાડતી કેટલીક તસ્વીરો ….!
Previous Articleએક અનોખી પહેલ….! રજસ્વલા સ્ત્રીઓને મળશે સસ્તી શરાબ…?
Next Article માંગરોળમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા