તહેવારની સીઝન શરુ થઈ ગઈ છે અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે હવે થોડાજ સમયમાં નવરાત્રી અને દિવાળી આવશે તેવામાં ઘણા લોકો ખરીદી કરવાનું બાકી હશે તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો છોકરીઑને શોપિંગનો ખૂબ જ શોખ હોય છે. અને તે શોપિંગ સમયે ફિટિંગ ડિઝાઇન સાથે કલર્સની પણ ખાસ કાળજી રાખે છે. ખાસ તો દિવાળી પર ટ્રેડીશનલ કપડાં વધારે પહેરવામાં આવે છે. અને શોપિંગ સમયે ઘણા બધા લોકો ખાસ તો છોકરીઑ કન્ફ્યુઝ વધારે હોય છે. તો આજે અમે તમને કેટલાક એવા કલર્સ વિષે જણાવીશું જે તમને તહેવારો પર અનોખો લુક આપશે.
તમે પીળા કલરની સાળી ટાઇપની કુર્તિ પહેરી શકો છો :
તમે લાઇટ કલર પણ પહેરી શકો છો લાઇટ કલર તમને કઈક અલગ લૂક આપશે :
તમે ક્રીમ કલર પણ ખરીદી શકો છો તે પણ ખૂબ સુંદર લૂક આપશે: