પ્રુથ્વીની ઉત્પત્તિ બાદ ક્યારેક કુદરતી આફતોનાં કારણે કેટલીક જીવસૃષ્ટિનો નાશ થાય છે. તો કેટલીક જાતિઓ પર્યાવરણનાં કારણે તથા માનવીના કારણે પણ લુપ્ત થઈ શકે છે અને લુપ્ત થતી જાય છે.
હાલ માં અમૂર વાધ અને લાલ શિયાળ જે પણ લુપ્ત થવા નાં આરે છે, અને જેમ કે, ડાયનાસોર, ડાયનાસોર એ જમીન પરનું સૌથી મોટું અને સૌથી સફળ પ્રાણી હતું. તેમનું આગમન ૨૨૫ કરોડ વર્ષ પૂર્વે થયેલું અને ૬૫ કરોડ વર્ષો પહેલા તેમનો નાશ થયો. માનવીના આગમન અગાઉ જ ડાયનાસોર લુપ્ત થયા હતા. ડાયનાસોર ઈંડા મુકતાં, ડાયનાસોરની ૮૦૦ કરતા પણ વધારે જાતિઓ હતી તેમના વિશે જાણીયે.
ટીરેનોસોરસ
ટેઝામેનીઅન વુલ્ફ
ટીરેનોસોરસ
ઇગ્વાનોડોન
સ્ટેગ્રોસોરસ
ડિપ્લોડોક્સ
અમૂર વાધ
લાલ સિયાળ
જોકે ઘણી પ્રજાતિ હાલ લુપ્ત થવાના આરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com