સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી, ગુજાર અંગેની અસામાજીક પ્રવૃત્તિ ડામી દેવાની ઝુંબેશના ભાગપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ. કે.એ.વાળાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એસ.બી. સોલંકી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. રણજીતસિંહ કરશનજી તથા ઘનશ્યામભાઈ શામજીભાઈ તથા હે.કો. દાજીરાજસિંહ ડાયાભાઈ તથા મહિપતસિંહ હેમતસિંહ પો.કો. મહિપાલસિંહ સહદેવસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા હરદેવસિંહ જીલુભા તથા વુ.પો.કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રિયંકાબેન પરમાર વિગેરે સ્ટાફ સાથે મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. મહિપાલસિંહ તથા પો.કોન્સ. હરદેવસિંહને મળેલ બાતમી હકિકત આધારે મુળી ભારાજીપામાં રહેતો મુળરાજસિંહ અનિધ્ધસિંહ પરમાર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઈગ્લીશ દારૂની રોયલ સ્યગ તથા પાર્ટી સ્પેશ્યલ તથા એન.વી.ડ્રાય જીન કંપનીની શીલ એક નાની મોટી કુલ બોટલો નંગ ૧૫૪ કુલ કિ રૂ. ૩૩૭૦૦ના મુદામાલના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય મજકુર વિધ્ધ મુળી પો.સ્ટે.માં ધોરણસર થવા ગુન્હો નોંધાવેલ છે.
Trending
- સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ: સાંજે કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ
- ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 હેઠળ રાજ્યની 8000 આરોગ્ય સંસ્થાઓએ કર્યું કાયમી રજીસ્ટ્રેશન
- ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
- ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલની ટીમે કેન્દ્રિય મંત્રી,પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત
- વકિલોનો હરીરસ ખાટો : બાર એસોસિએશનની ચૂંટણીમાં નીરસ મતદાન
- 99 % લોકો નથી જાણતા કે છીંક ખાતી વખતે આંખો બંધ કેમ થઇ જાય છે
- Aravalli: શામળાજી પોલીસે ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો
- ધણીધોરી વગરની બની ગયેલી એઇમ્સ લોકોના સ્વાસ્થ્યને પીડા ઉભી કરશે?