ભગવાનએ આપણને માતપિતા, ભાઈ-બહેન કે પછી પુત્ર કોઈ ને પસંદ કરવાનો હક આપ્યો નથી.પરંતુ મિત્ર એક એવો સંબંધ છે જે કે જેમાં ના તો કોઈ રંગ, ઘર્મ ના કોઈ ભાષા… શું તમે જાણો છો મિત્રતાનો ઇતિહાસ
1.ફ્રેન્ડશીપ ડેની શરૂઆત વર્ષ 1919 માં સૌથી પહેલા હૉલ્મરક કાર્ડના સ્થાપક જોસ હોલએ મિત્રતા દિવસ મનાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
- 1935 માં યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસ દ્વારા પ્રથમ ઓગસ્ટ પ્રથમ રવિવાર પર ફ્રેન્ડશીપ ડે મનાવાની જાહેરાત કરી હતી.
- ફ્રેન્ડશીપ ડે સૌથી પહેલા અમેરિકામાં ઉજવાયો હતો.
- આ તક પર મિત્રોને ફ્રેંડશિપ બૅન્ડ, કાર્ડ, ગિફ્ટ આપવામાં આવે છે.
- વર્ષ 1997 માં મિલ્નના કાર્ટુન પાત્ર “વિન્ની ધ પૂહ”ને યુનાઈટેડ નેશનની મિત્રતાની આંતરરાષ્ટ્રીય દૂતની પસંદગી કરવામાં આવી હતી.
- ભારતનમાં ઑગસ્ટના પહેલા રવિવાર પર ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થાય છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશોમાં જુલાઈ મહિનામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી જ આખરે જ આ દિવસે ઉજવણી કરવામાં આવે છે.
- વર્ષ 1958 ના 30 જુલાઈએ ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મિત્રશીપની જાહેરાત કરવામાં આવી હતી.
- લગભગ 60 વર્ષ પહેલાં 1958માં પ્રથમ વખત ફ્રેન્ડશિપ ડેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ.
- ફ્રેંડશીપ ડે સેલીબ્રેશનની 10મી વર્ષગાંઠ પર ફેમ્સ બૅન્ડ્સે 1967 માં એક ગીત રિલીઝ કર્યું-With Little Help From My Friends.. આ ગીત આજે પણ વિશ્વભરમાં ખૂબ જ પ્રસીદ્ધ છે
- બ્રાઝીલ, અર્જેન્ટિના, ઇક્વાડોર અને ઉરુગવે જેવા દેશો દર વર્ષે 20 જુલાઈના ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે
- બૉલિવુડમાં મિત્રતાને ખૂબ મહત્વતા આપવામાં આવી છે. જેના પર શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે તેમાં ખાસ છે: – ‘દોસ્તી’, ‘આનંદ’, ‘શોલે’, વગેરે.