ભારતમાં ઘણા એરપોર્ટ આવેલા છે.પરંતુ તેમાં કેટલાક એવા એરપોર્ટ જેની ખુબસુરતી જોઇને જ બને છે.આજે આપણે ભરતના એવાજ એરપોર્ટની વાત કરી રહ્યા છે જે વિદેશના એરપોર્ટની અનુભૂતિ કરાવે છે.
અગટીટ એરપોર્ટ(લક્ષદ્રીપ)
આ એરપોર્ટ લક્ષદ્રીપ દક્ષિણમાં સ્થિત છે. ડોર્નિયર ઑપરેશન માટે આ એરપોર્ટનું નિર્માણ 1987-1988 માં થયું હતું. 16 એપ્રિલ, 1988 માં તેનો ઉદઘાટન થયું હતું. તેને ટર્મિનલ ના નાનાં માળખામાં રાખવામાં આવ્યું હતું. 2006 માં તેમાં કંઇક ફેરફારનું કામ શરૂ થયું. વચ્ચમાં કોઈ કારણોથી તેના રનવેમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવી હતી અને 24 સપ્ટેમ્બર 2010 માં આગ્ટિટે કોચીથી જોડવામાં આવ્યું.અંતે 2010માં રનવે સમસ્યા દૂર થઈ. આ એરપોર્ટ છે જ્યાં વાદીઓને જોઉને દરેક લોકો મંત્રમુગ્ધ થાઈ જાય છે. આ હવાઇમથક સુંદર મુંગાંની ચટાનોથી ઘરેરાયેલ છે.
લેંગપુઈ એરપોર્ટ (મિઝોરમ)
મીઝોરમનું લેંગપુઈ એરપોર્ટ 2,500 મીટર લાબો છે અને ઑપ પર્વતોની મધ્યમાં બનાવેલ છે. આ પ્રદેશમાં 1987 માં અલગ રાજ્યની માન્યતા આપવામાં આવી હતી. મીઝોરમનો અર્થ પહાડી ભૂમિ થાય છે. આ નાનું રાજ્ય છે. જે 900 કિલોમીટર ફેલાયેલો છે. અહીં પર્વતની સૌથી ઊંચી ટોચ છે “ ધ બ્લુ માઉન્ટેન “ છે જેની ઊંચાઈ 2165 મીટર છે.
લેહ એરપોર્ટ (જમ્મુ-કેશ્મીર)
આ ઉનાળાના હવામાનમાં લેહ એરપોર્ટમાં તમને ઠંડીનો અનુભવ થાય છે. ત્યાંની ઠંડી વાદીયો અને સુંદરતાના કારણે લેહ એરપોર્ટની ગુણવત્તા અને સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.લેહના પર્વતોમાં જેમ બર્ફની ચાદર પાથરેલ હોય છે.લેહ વિશ્વમાં ઠંડી જગ્યાઓમાં બીજા સ્થાને આવે છે.તે તેની સુંદરતા માટે બીજા કેટલાક નામોથી પણ જાણીતું છે.
જુબ્બડહટ્ટી શિમલા
જો તમે જોખમી લેન્ડિંગ કરવા માંગો છો, તો આ એરપોર્ટ ફક્ત તમારા માટે જ બનાવાયેલ છે. શીમલાથી 22 કિ.મી. દૂર સ્થિત આ એરપોર્ટ પર્વતોને કાપીને બનાવવામાં આવ્યું છે. શિમલાને ‘ક્વિન ઓફ હીલ્સ’