આ સ્પર્ધામાં CSE સ્ટ્રીમના ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ ટીવી ટોક-શો, એડ સહિતની જાતે તૈયાર કરેલી કૃતિઓ રજૂ કરી
સૌરાષ્ટ્રમાં ઈંગ્લીશ મીડિયમમાં શિક્ષણ આપવામાં રાજકોટની એસ.એન.કે. સ્કૂલની ગણના પાયોનીયર સંસઓમાં થાય છે. આ સ્કૂલમાં આઈસીએસઈ સિલેબસન વિદ્યાર્થીઓ માટે માસ મીડિયા કોમ્યુનિકેશન વિષય પર ખાસ ભાર મુકવામાં આવે છે. જેના ભાગપે ગઈકાલે ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ટીવી ટોક-શો, ટીવી એડવટાઈર્ઝીંગ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની જાત મહેનતી તૈયાર કરેલા ટોક-શો અને એડવટાઈર્ઝીંગને રજૂ કરી હતી. આ સ્પર્ધામાં વિજેતા યેલા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શહેરની જાણીતી એસ.એન.કે. સ્કૂલમાં આઈસીએસઈ સિલેબસ હેઠળ શૈક્ષણિક વર્ગો ચાલે છે. જેમાં ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને માસ મીડિયા કોમ્યુનિકેશન વિષય પર માસ કોમ્યુનિકેશનના નિષ્ણાંત અશોક દોસની આગેવાનીમાં વિવિધ જાણીતા મીડિયા પર્સનના વ્યાખ્યાનોમાં આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનીકસ મીડિયા અને ડીજીટલ મીડિયા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
આ વિષય માસ મીડિયા કોમ્યુનિકેશનમાં ધો.૯ના વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશનની હીસ્ટ્રીી લઈને આધુનિક કોમ્યુનિકેશન અંગેની માહિતી આપવામાં આવે છે. જ્યારે ધો.૧૦ના વિદ્યાર્થીઓને માર્કેટીંગ મીડિયા સેલ્સ મીડિયા, ડીજીટલ મીડિયા વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે. આ સ્પર્ધામાં સ્કૂલના માસ કોમ્યુનિકેશન એકસપર્ટ અશોક દોસે આગામી સમયમાં માસ કોમ્યુનિકેશનનો જરૂરિયાત અને પરિવર્તન અંગેની વિગતો આપી હતી. આ સ્પર્ધામાં યોજાયેલા ટોક-શોમાં ‘અબતક’ મીડિયા હાઉસના સિનિયર જર્નાલીસ્ટ ધીરેન મકવાણાએ જજ તરીકે સેવા આપી હતી.
વિદ્યાર્થીના યિરીકલની સો સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મુકવામાં આવે છે: ખુશાલી જાડેજા
‘અબતક’ સોની વાતચીત દરમિયાન સ્કૂલના શિક્ષક ખુશાલી જાડેજાએ જણાવ્યું હતું કે, એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીની સ્કીલ અને ડેવલોપીંગ પર વધારે ભાર કરવામાં આવે છે. માત્ર એકેડમી પર ભાર મૂકવામાં આવતું ની. વિદ્યાર્થીઓ જાતે સ્ક્રીપ્ટ તૈયાર કરી શકે છે. પોતે જાતે તૈયાર કરેલી સ્ક્રીપી સ્ટેજ પર બોલવાી સ્ટેજ કોન્ફીડન્સ વધે છે. આનાી વિદ્યાર્થીઓ પોતે સક્ષમ બને છે. તેમની કાર્યકર્તાની તૈયારી કરવા અમારા એકસ્પર્ટ અશોકભાઈ દ્વારા તેમને માસ મીડિયાનું નોલેજ પણ આપવામાં આવે છે. તેમને વધારે માહિતી પ્રાપ્ત થાય કે તે માટે રેડીયો અને ટીવી સ્ટેશન કેવી રીતે ચાલે તેનું નોલેજ આપવામાં આવે છે.
આ પ્રકારની સ્પર્ધાની વિદ્યાર્થીઓના પ્રેકટીકલ નોલેજમાં વધારો થાય છે: મિનલ પારેખ
‘અબતક’ સોની મુલાકાતમાં શિક્ષક મિનલ પારેખે જણાવ્યું કે, આ રીતેની પ્રવૃતિી વિદ્યાર્થી પ્રેકટીકલ નોલેજમાં વધારો ાય છે. ટીવીમાં તો જોતા જ હોય છે. પણ આ પ્રવૃતિ તેમને ખ્યાલ આવે ખરેખર ટીવી શોને લઈને તેની પાછળી શું કામગીરી હોય કેવી મહેનત લાગતી હોય, કઈ કઈ વસ્તુ કેટલા લોકો કામગીરી કરતા હોય તે તો વાસ્તવિક ખ્યાલ આવે તે માટે અમારા એકસ્પર્ટ અશોકભાઈ તેમને વધુ જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. આવી પ્રવૃતિ કરવાી વિધીર્થીથી તૈયાર થાય છે.
માસ કોમ્યુનિકેશન આજના અને આગામી સમયના મહત્વનો વિષય: અશોક દોસ
‘અબતક’ સોની મુલાકાત માસ કોમ્યુનિકેશનના એકસ્પર્ટ અશોકભાઈ દોસે જણાવ્યું હતું કે, માસ કોમ્યુનિકેશન એ આજનો સમયનો બહુ જ મહત્વનો વિષય છે. વિદ્યાર્થી આ વિષયનો અભ્યાસ કરીને કેવી રીતે લોકો સો કનેકટ થવું, લોકો સો કોમ્યુનેટ કરવું એ સારી રીતે શીખે છે. વિદ્યાર્થીઓ માટે આ મહત્વનું જાણવા મળે કે મીડિયા કેવી રીતે કામ કરી રહ્યું છે. આના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતને વધારે સારી કેળવી શકે તે માટે તેમને સારા અનુભવો કરાવી છીએ. જેનાક્ષ તેઓ મીડિયા વર્લ્ડમાં આગળ વધી શકે અને ટકી શકે. મીડિયા આજે જન સમૂહ માટેનું ખૂબજ મોટું માધ્યમ જો તેમના અવાતે તે આગળ લાવાનો અને ઉપર પહોંચાડવાનો મીડિયાએ આજના સમાજ માટે સારો વિષય છે જે ઘણી બાબતોની મુંજવણો અને સમસ્યાઓને દૂર કરે છે. વિદ્યાર્થી માટે સારુ પ્લેટફોર્મ છે.