અમેઠીમાં મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ બારોલી ગામના પ્રધાન હતા.હજુ સુધી આ બાબતે કોઈ જ માહિતી નથી મળી શકી કે આખરે તેમની હત્યા પાછળ કોનો હાથ હતો.માહિતી મલતાની સાથે પોલીસ ધટના સ્થાને પોહચીને હતી.
અને ગામાં ના લોકો સાથે વાત કરીને હત્યારાવની શોધ ચાલુ કરી છે.
પૂર્વ પ્રધાનની હત્યા પછી ગામમાં ભયા અને તળાવનો માહોલ સર્જાયો છે જે ને ધ્યાન રાખી સ્થળ પર મોટી સખ્યામાં પોલીસ બદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાના ચૂંટણી પ્રચારમાં પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહનો ખૂબ મોટી ભીમિકા હતી. એક માહિતી અનુસાર પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહનો પ્રભાવ આજુબાજુના ગામમાં પણ હતો.આ ધટના આ પછી પોલીસ ચૂંટણી રંજિસ ને પણ ધ્યાન માં રાખી ને પણ તપસ કરી રહી છે.
બાઇક પર સવાર થયેલ હત્યારાઓએ ઘરની બહાર સૂતેલા પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની ગોળી મારી ને હત્યા કરી હતી ઘવાયેલ પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને સારવારમાટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરે તેંમને લખનવ લઈ જવા કહ્યું હતું. લખનવ જતી વખતે પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર પોહચતા ઘરમાં શોકનો માહોલ સર્જાયો હતો.