રાજકોટ મહાનગરપાલીકાના શાસકો તથા અધિકારીઓ રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાના સપના જોઇ રહ્યા છે. કરોડો અબજો ‚પિયાના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતાએ છે કે શહેરમાં આજની તારીખે પ્રાથમીક સુવિધાઓનો અભાવ છે કાળઝાળ ઉનાળામાં આજે પણ મહીલાઓએ પોતાના વહાલા સોયા બાળકોને તેડી પાણીના એક બેડા માટે હડીયાપટી કરવી પડે છે. જો આજ ગુજરાત મોડેલ હોય તો વિકાસ કેવી ને વાત કેવી?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.