વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં ઉપલબ્ધ સ્ટેન્ટ કરતા ચાલીશ ગણુ નાનુ સ્ટેન્ટ બનાવ્યું
વિશ્વમાં વધતા જતા હાર્ટ પ્રશ્નો માટે અવનવી અત્યાધુનિક સાધન સામગ્રી પડે જીવ બચાવવા માટે ના પ્રયાસો કરવામાં આવતા હોય છે. હ્રદયની બીમારી સાથે જોડાયેલા રોગોમાં મહદ અંશે લોકોની નશો બ્લોક થવાના કારણો જાણવા મળ્યા છે. ત્યારે સ્ટેન્ટ દ્વારા આ બ્લોકને હટાવી લોહીની નળીઓ ચોખ્ખી કરવામાં આવતી હોય છે.
વૈજ્ઞાનિકો દ્વારા વિશ્ર્વના સૌથી નાની સાઇઝનુ: સ્ટેન્ટ બનાવવામાં આવ્યું છે. આસ્ટેન્ટ હાલના સ્ટેન્ટની સાઇઝ કરતા ૪૦ ગણુ નાનું છે જે બ્લડ બ્લોકને શુઘ્ધ કરવા માટે ઉપયોગી થાય છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનરી વહીની ઓ આરાધીત થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ ગર્ભમાં પેશાબની નળીઓ તેના તુલનામાં ઘણી પાતળી હોય છે. જે ફેડયલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
ગર્ભમાં વિકસતા હજાર બાળકમાંથી એકમાં જયારે તેનું મુત્ર માર્ગ વિકસતુ હોય છે. ત્યારે આ પ્રકારની તકલીફો સામે આવતી હોય છે. બાળકોના ડોકટરો દ્વારા બાળકને આવી તકલીફ સમયે યુરીન ભાગમાં અસર જણાય ત્યારે તેને સર્જીકલ હટાવી દેવામાં આવે છે.
ગર્ભમાં વિકસ્ત રહેલા બાળકના ઉછેર વખતે કીડનીને થતા નુકશાન ને આ સ્ટેન્ટથી અટકાવી પણ શકાશે. આ સ્ટેન્ટ એવી જગ્યાએ ઉપયોગી નહી થાય જયાં પીડીયાટ્રીક ટ્રીટમેન્ટ રોબોટીક લેબ દ્વારા આધારીત હોય.
લેબ રીર્સર્ચસ દ્વારા હવે નવી ટેકનોલોજી લાવવામાં આવી છે જે ૧૦૦ માઇક્રો મીટરથી પણ નાના ડાયામીટરમાં માપ લઇ શકશે. તેના દ્વારા વિશ્વનો નાનામાં નાની સ્ટેન્ટ બનાવવામાં આવ્યો છે. જે અન્ય પ્રોડકટ કરતા ૪૦ ગણુ જીણવટ પૂર્વક કામ કરશે.
આ મેથડ થકી પ્રીન્ટીંગ માટે ડેવલોપ થયેલ છે. હાલ લેસર બીમ દ્વારા ડાયમેન્શન ટેમપ્લેટ દ્વારા આવી એન્ટી થતી હતી. તે રોપ મેમરી અલ્ટ્રા પાયોલેટ કીરણોની માથી એક ઇમેઝ તૈયાર કરે છે.
અંતિમ ચરણમાં મોકળવામાં આવેલ સ્ટેન્ટ દ્વારા પહેલા અસરકારક ભાગ સુધી પહોંચે છે. અને અંત કરી નાખે છે. આ સ્ટેન્ટ દ્વારા પોતાનું કાર્ય સઁપૂર્ણ પણે કર્યા બાદ તેના મુળ સ્વરુપમાં આવી અને પરત ફરે છે.
નાના બાળકોને થતી યુરીનલ પ્રોબ્લેમને સોલ્વ કરવા આ ઉપકરણ કામ આવશે અને ઉપયોગી નિવડશે જયારે આ ઉપકરણોની પ્રથમ ટેસ્ટ પ્રાણી પર લેવામાં આવ્યો છે.
જયારે અંતમાં ડી માર્કસ દ્વારા કહેવામાં આવ્યું કે અને ગર્વાન્વીત થઇ કહી શકીએ છીએ કે અમે બારીકતા પૂર્ણ સર્જરી કરવા માટે એક અધતન ટુલને વિકસાવવામાં સફળ થયા છીએ.