સનસાઈન સ્કુલ અને મહાનગરપાલીકા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઢેબર રોડ અટીકાના ફાટક સામે ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શુલભ શૌચાલયના ઉપયોગ વિશે લોકોમાં જાગૃકતા આપે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલી ઉપરાંત, નાટક અને ડાન્સ દ્વારા પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
Trending
- કેશોદ: શહેર અને તાલુકા જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખોની વરણી કરાઈ
- Airtel Down: દેશના અનેક શહેરોમાં એરટેલ સેવાઓ બંધ
- Surat: વરાછા વિસ્તારમાં 25 વર્ષ યુવતીની મંગેતરે જ કરી હ-ત્યા
- ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગમાં 400+નો સ્કોર મેલબોર્ન ટેસ્ટનો ઇતિહાસ બદલાવી શકશે?
- સુંદર લગ્ન જીવન જોઈએ છે?: કાંટાળો તાજ નહીં સુંદર ઉપવનની જેમ જુઓ !!
- IRCTC Down: એક મહિનામાં બીજી વખત IRCTC સાઇટ ડાઉન, શું છે કારણ?
- ઉંમર સાથે આંખને પણ ‘સુંદર’ રાખતા શીખી જાવ
- ન હોય…કોલકાતા એરપોર્ટ પર રૂ.10માં ચા અને 20માં સમોસા મળશે