જસદણ તાલુકાના ગોળખાણા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી જસદણ પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા રાજેશ નાગજી મેણીયા, ઉમેશ મગન ચોવસીયા, નવીન ખેંગાર ચોવસીયા, ભનુ વીરા વંદરા, ભૂપત સવશી સાપરા અને દિનેશ જગદીશ મેણીયા નાખતા શખ્સોને જુગાર રમતા ઝડપી પટમાંથી રૂ. ૧૯,૫૦૦ ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત