આ પહેલાં અનેક અભ્યાસમાં કહેવાયું છે કે ટીવી જોતાં જોતાં ખાવાી વજન વધી જાય છે. એનું કારણ એ હતું કે બીજા કામમાં મગજ પરોવાયેલું હોય ત્યારે તમે કેટલું ખાધું તેનો અંદાજ નથી રહેતો અને વધુ ખવાઇ જાય છે, જે વજન વધારે છે. તાજેતરમાં અમેરિકન રિસર્ચરોએ જણાવ્યું હતું કે આ જ વાત કમ્પ્યૂટર સામે બેસીને નાસ્તો કરનારાઓને પણ લાગુ પડે છે.

man tv eatingવ્યગકિત એક કામમાં વ્યસ્ત હોય ત્યારે સો નાસ્તો ખાય તો પોતે શું અને કેટલું ખાધું એનું તેને ભાન રહેતું નથી. એટલું જ નહીં વધારે જંક ફૂડ ખાઇ લીધા પછી પણ વ્યકિતને એમ જ લાગે છે કે પોતે બરાબર ખાધું ની એટલે જમવા બેસે ત્યારે તે કેટલી કેલરી ખાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.