સરકારીની કોરોના સામેની ઝુંબેશમાં નારી સંરક્ષણ ગ્રહની બહેનોનું મહતવપૂર્ણ યોગદાન
કોરોના વાયરસ સામે ભારત સરકાર સાવચેતીઓના મહત્વપૂર્ણ અને ગંભીર પગાલઓ લઇ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ પ્રજાહિત માટેના મહત્વપૂર્ણ, સાવચેતીઓના પગલા લઇ રહી છે. શાળા, કોલેજો, વિવિધ ક્ષેત્રોમાં અમૂક ચોકસ સમય સુધી સમાજમાં અમૂક વર્ગ એવો પણ છે જેની તાકેદારીઓ લેવાની ફરજ રાજ્ય સરકારની છે. રાજકોટ મહિલા અને બાળ કોરાના સામેની આરોગ્ય લક્ષી તપાસ કરવાની સાથે સરકારની આ ઝુંબેશમાં પોતાનુ યોગદાન આપવા નારી સંરક્ષણ ગ્રહની બહેનો દ્વારા કાચા માલમાંથી માસ્ક બનાવી શહેરમાં વિતરણ થાય તેવા હેતુથી જાગૃત નાગરીક હોવાની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
ડો.જનકસિંહ ગોહીલ રાજકોટ શહેર મહિલા અને બાળ વિકાસ અધિકારીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસની સામે ભારત સરકાર દ્વારા પ્રજાહિત માટેના ખૂબ જ સારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં મહતવપૂર્ણ અને ગંભીર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમૂક ચોકસ વર્ગનુ ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવતુ હોય છે. જેમાં રાજકોટ મહિલા અને બાળ વિકાસ અધિકારી હેઠળની નારી સરક્ષણ ગ્રૃહની બહેનો માટેની જવાબદારીઓ ધ્યાનમા રાખીને તેમની કોરોના વાપરસ સામેની યોગદાન આપ્યું છે. રાજકોટના જાગૃત નાગરીકોએ ૧ લાખ માસ્ક શહેરમાં વિતરણ કરવાનુ નકકી કર્યુ છે. ત્યારે આ માસ્ક શહેરમાં વિતરણ કરવાનુ નકકી કર્યુ છે. ત્યારે આ માસ્ક શહેરમા વિતરણ કરવાનુ નકકી કર્યુ છે. ત્યાર આ માસ્ક કાચામાલમાથી યોગ્યરીતે બનાવી લોકો પહેરી શકે તે રીતે બનાવશે અને પોતાની જાગૃત નાગરિક હોવાની ફરજ બજાવશે. નારી સંરક્ષણ ગ્રુહની બહેનોએ રાજ્ય સરકારના પ્રજાલક્ષી, સાવચેતીના કાર્યામાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.
કિરણબેન મોરીયાણી (પ્રોટેકશની અધીકારી)એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર હાલ લોકોના હિત માટે મહત્વપૂર્ણ અને ગંભીર પગાલઓ લઇ રહી છે. ત્યારે આમારા નારી સરક્ષણ ગ્રુહની બહેનઓ રાજય સરકારની આ ઝુંબેશમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપ્યુ છે. બહેનો દ્વારા કાચા માલમાંથી માસ્ક બનાવામાં આવી રહ્યા છે. જે શહેરજનોને કોરોના વાપરસની સામે રક્ષણ આપશે. શહેરમાં વિવિધ જગ્યાઓએ કોરોના વાપરસને લઇ સાવચેતીઓના માર્ગદર્શન્ આપવામાં આવી રહ્યા છે. તે હેતુસર નારી સંરક્ષણ ગ્રુહની બહેનો પણ પોતે જાગૃત નાગરીક હોવાની પોતાની ફરજ બજાવી રહ્યા છે.
વિપુલભાઇ કોટકએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, હુ મારી જાગૃત નાગરીક હોવાની ફરજ નિભાવી રહ્યો છુ. મે નકકી કયૃ છે કે રાજકોટ શહેરમાં શકય તેટલા માસ્ક વિતરણ કરીશ. ત્યારે હાલ ૧ લાખ માસ્ક બનાવી લોકો સુધી પહોંચાડવાની જેહમત શરૂ કરી દીધો છે. આ પ્રજાહિતના કાર્યમાં મને નારી સરક્ષણ ગ્રુહની બહેનોની પુર સહયોગ છે. મારી પાસે જેટલો પણ કાચોમાલ છે. તેમાથી માસ્ક બનાવાની જવાબદારી પોતાના હાથ ધરી છે.ત્યારે હુ નારી સંરક્ષણ ગ્રહની બહેનોનો ખુબ આભાર વ્યકત કરુ છુ અને રાજય સરકારના કોરોના વાયરસ સામેની સાવચેતીઓની ઝુંબેશમાં મારુ વધુ યોગદાન આપતો રહીશ.