શ્રેયા ઘોષાલ એક ભારતીય ગાયિકા છે. તેણીની વિશાળ કંઠ્ય શ્રેણી અને વર્સેટિલિટી માટે જાણીતી, તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અને સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. શ્રેયા હંમેશા તેના લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે હાલમાં તેણીએ લાલ કલરના ચોલી પહેર્યા હતા જેમાં તે એક લાલ ગુલાબની જેમ મહેકતી જોવા મળી. તેણીએ ચોલી સાથે તેના મેચિંગ એરીંગ્સ પહેર્યા હતા સાથેજ સુંદર આછો મેકઅપ કર્યો. તેણીએ તેના વાળને ખુલા રાખી હાફ ક્લસ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો.