લેસ્બિયનની માનસિકતા કઈક ખાસ જ હોય છે…!
સેક્સની વાત આવે ત્યારે સામાન્ય રીતે મોટા ભાગના વ્યક્તિની કલ્પનાઓમાં સ્ત્રી અને પુરુષના સંબંધો જ આકાર લેતા હોય છે. પરંતુ આ એક સામાજિક ખ્યાલ છે, કારણકે દુનિયામાં એવી પણ વ્યક્તિઓ છે જે માં પુરુષ-પુરુષ વચ્ચે અને સ્ત્રી-સ્ત્રી વચ્ચે પણ શારીરિક સંબંધ હોય છે. અહી મારે એ વાત કરવી છે કે શું લેસ્બિયન એટ્લે યુવતી-યુવતી વચ્ચેના શારીરિક સંબંધના લક્ષણો જન્મતાની સાથે જ હોય છે કે પરિસ્થિતીઓ દ્વારા જન્મે છે?
લેસ્બીયન એટ્લે એક સ્ત્રી કે યુવતીને સમલૈંગિક સાથી સાથેનું આકર્ષણ. આ સંબંધો જાણવા માટેના અનેક કારણો છે જેના કિશે અહી વિસ્તૃત વાત કરીશું.
એક વાત એ છે કે મોટા ભાગની યુવાતીઓ જે લેસ્બિયન છે તેને જન્મ સાથે જ સેમ સેક્સ તરસનું આકર્ષણ હોય છે.
આ ઉપરાંત અન્ય કારણો પણ જવાબદા છે જેમાં…
1) કોઈ સ્ત્રી કે યુવતીને તેના પુરુષ સાથી દ્વારા દગો મળ્યો હૂય તો તેની નકારાત્મક અસર પણ થાય છે જેમાં તે યુવતી બીજી વાર કોઈ પુરુષન પર વિશ્વાસ નથી મૂકી શક્તી.
2) બાળપણમાં જ્યારે કોઈ યુવતી યૌન શોષણનો શિકાર બની હોય તો પણ તેને પુરુષ જાતથી નફરાં થાય છે જેના કારણે તેને સમલૈંગિક સંબંધો તરફ આકર્ષણ થાય છે.
3) ક્યારેક એવું પણ થતું હોય છે કે સ્ત્રી સાથીને તેનો પુરુષ સાથી શારીરિક સંબંધમાં પૂરો સંતોષ નથી આપી શકતો ત્યાર તે સ્ત્રી બીજી સ્ત્રી સાથીની નજીક જાય છે.
4) પોર્ન ફિલ્મોમાં પણ જ્યારે યુવતીઓ લેસ્બિયન પોર્ન જોયા બાદ સમલૈંગિક સંબંધમાં વધુ રુચિ કેળવે છે.
5) અને છેલ્લે કોઈ એક લેસ્બિયન યુવતી અન્ય યુવતીની માનસિકતા બદલી શકવ સક્ષમ છે.