એશિયન અને યુરોપીયન બજારોમાં પોઝિટિવ વલણના પગલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યા પછી ખરીદીના ટેકે વધતો રહ્યો હતો અને અંતે 303.60 (+0.89%) પોઇન્ટ વધીને 34,445.75 પર બંધ રહ્યો છે. નિફ્ટી 91.55 (+0.87%) પોઇન્ટ વધીને 10,582.60 પર બંધ આવ્યો છે. ઓટો, રીયલ્ટી, પ્રાઇવેટ બેન્કો, ઇન્ફ્રા અને મેટલ જેવા સેક્ટર્સ 3 ટકાથી 1… ટકા વધીને તેજમાં મોખરે રહ્યા હતા. માત્ર આઇટી અને ફાર્મા ઘટયા હતા.
સિંભાવલી શુગર્સનો શેર 20 ટકા તૂટ્યો
Previous Articleજબ કુત્તે પર સરસા આયા, તબ બાદશાહને શહર બસાયા
Next Article એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ – મેડલ તરફ મીટ