શોભાયાત્રા, લોક ડાયરો અને સમૂહ પ્રસાદ સહિતના આયોજનો

આઈશ્રી સોનલ માના ૯૬માં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આગામી તા.૨૭ અને ૨૮ના રોજ રયાત્રા, લોકડાયરો અને મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યાં છે. રાજકોટમાં સોનલબીજની ઉજવણીને ૨૫ વર્ષ પૂર્ણ તાં હોવાી સિલ્વર જ્યુબેલી મહોત્સવ ઉજવાશે. રયાત્રાનું પ્રસન શાી મેદાન ખાતેી શે. કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ લોકો ઉમટી પડશે.

માતાજી રૂપલ આઈ માં રામપરા માતાજી માયામાં ગઢશિશ (કચ્છ) તા મહંતશ્રી એકલધશમ યોગાશ્રી દેવના બાપુ (વાગડ) (કચ્છ) આશીર્વચન આપશે. રયાત્રા પૂર્ણ ટા બાદ માતાજીની આરતી કર્યા પછી. તુરંત જ રાજકોટના ચારણ ગઢવી સમાજ ધોરણ ૧૦-૧૨ પાસ બોર્ડની પરીક્ષામાં સારા ટકાવારીી પાસ યેલ વિર્દ્યાીઓ તેમજ કોર્સ ડીગ્રી પ્રાપ્ત કરેલ વિર્દ્યાીઓના સન્માન કરવામાં આવશે. વિર્દ્યાર્થીઓને શીલ્ડ પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓના પણ સન્માન કરવામાં આવશે.

તા.૨૭ના રાત્રીના ૧૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં જગદંબાના ગુણગાન ગાવા માટે શ્રેષ્ઠ સાહિત્યકારો હમીર ગઢવી, બ્રીજરાજ ગઢવી, હકાભા ગઢવી, ખીમજી ભરવાડ, શક્તિદાન ગઢવી, વિશાલ બારોટ, જનક ગઢવી તા પ્રકાશભાઈ જેબલીયા, રાજભા ગઢવી નાગલનેસ તમામ કલાકારો જમાવટ કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રકાશભાઈ કવલ, ઉપપ્રમુખ મહીપત ગઢવી, મંત્રી પ્રવિણ ગઢવી, સહમંત્રી ભરત નાગૈયા ગઢવી, હમીર ગઢવી, કનુભા ગઢવી, સાંતીભા રતન, લાલાભા વડગામા, લાલભા કાકરીયા, મહેશભાઈ બાવડા, મનોજભા ગઢવી, અજીતભા ગઢવી, મનોજ પાલીયા, ગીરીસ લાંબા, મુન્નાભાઈ અમોતીયા, શાંતીભા કૂનડા, દિલીપ બળદા, હેમુભા બાવડા તા મેહુલભા જામંગ તા કરણી સેનાના ભગવતભાઈ સોયા, ભરત ગઢવી, લગભગ ૫૦૦ યુવાનો આ સેવા સમીતીમાં જોડાશે. કોન્ટેક નં.૯૩૨૮૪૬૮૯૦૦ પ્રકાશભાઈ કવલ પ્રમુખ, ૯૯૦૪૧૩૯૩૯૪ મહીપતભાઈ ગઢવી, ૯૩૨૮૭૭૫૦૦૫ પ્રવિણભા ગઢવી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.