ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલુ છે, માટે જ દરેક તહેવારોમાં હવેલીઓમાં વિવિધ શણગાર કરાયો છે. એવામાં કરણપરા ખાતેના પ્રખ્યાત બાલાજી મંદિરે બાલાજી બજરંગબલીને ચાંદીના શણગારથી સુશોભીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મંદિરમાં ભવ્ય અન્નકોટના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવીકો ઉમટી પડયા હતા.
Trending
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે? અરજી કરતા પહેલા જાણો
- નાના બાળકોને આ વસ્તુઓ આપવાથી પડી શકે છે તેના પર ખરાબ અસર
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો