યુકેની ચૂંટણીમાં ૧૨ ભારતીય મૂળના ઉમેદવારોએ વિજેતા, સર્જ્યો ઈતિહાસ
આજે યૂકેના જાહેર યેલા સામાન્ય ચૂંટણીના પરિણામમાં ભારતીય મૂળ ૧૨ ઉમેદવારોએ વિજેતા બની ઈતિહાસ સર્જ્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના જાહેર યેલા પરિણામોમાં તનમનજીત સિંહ પહેલા પાઘડી ધારક શીખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે પ્રિત કૌરે ચૂંટાઈ આવેલી પહેલી શીખ મહિલા હોવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતીય મૂળના ૧૨ સાંસદો ચૂંટાયા હોવાનો હાઉસ ઓફ કોમન્સમાં પણ આ એક રેકોર્ડ છે, અગાઉનો રેકોર્ડ ૧૦ સાંસદોનો હતો. ૧૨ પૈકી ૬ મહિલા ઉમેદવારોનો સમાવેશ ાય છે.
ચૂંટણીમાં તનમનજીત સિંહ ધેસી અને પ્રિત કૌર ગિલનો વિજય શીખ સમુદાયનું યૂનાઇટેડ કિંગડમના રાજકારણમાં વધતા પ્રભુત્વને દર્શાવે છે. અગાઉની પાર્લામેન્ટમાં ભારતીય મૂળના ૧૦ સાંસદો હતા. જેમાં ૫ લેબર પાર્ટી અને ૫ કંઝરવેટિવ પાર્ટીના ઉમેદવાર હતા. આ વખતની ચૂંટણીમાં પણ આ ૧૦ લોકોએ પોતાનું સાંસદ પદ જાળવી રાખ્યું છે. મહત્વપૂર્ણ છે કે ૫૦ જેટલા ભારતીય મૂળના ઉમેદવારો એવા પણ છે જેઓને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ેરેસા મેએ સાત અઠવાડિયા પહેલા મિડ-ટર્મ ચૂંટણીની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
ધેસી અને ગિલ સિવાય ભારતીય મૂળનું કોણ જીત્યું, કોણ હાર્યું?
- – ધેસી અને ગિલ બંને વિપક્ષી લેબર પાર્ટીના સાંસદો છે જેઓ વડાપ્રધાન ેરેસા મેની વિરોધની પાર્ટી છે.
- – ધેસી સ્લોઘી વિજેતા બન્યા છે જ્યારે ગિલ બર્હિંમઘમ એડબેસ્ટની વિજેતા યા છે.
- – ટેલફોર્ડમાં કુલદિપ સહોતા જેઓ પણ પાઘડી પહેરતા શીખ ઉમેદવાર હતા, તેઓને ૭૨૦ વોટી હારનો સામનો કરવો પડ્યો છે.
- – ગોવા મૂળના અને લેબર નેતા કે વાઝ જેઓ ૧૯૮૭ી લેકસ્ટર ઈસ્ટ બેઠક પરી ચૂંટાતા આવે છે તેમણે સરળતાી પોતાની સીટ જાળવી રાખી છે.
- – તેમની બહેન વેલેરી વાઝે પણ પોતાની વાલસોલ સાઉ બેઠક જાળવી રાખી છે.
થેરેસા મેના સહયોગી એવા ભારતીય મૂળના ઉમેદવારોનો શું યો હાલ?
- – થેરેસા મે સરકારમાં મિનિસ્ટર ફોર એશિયાની જવાબદારી સંભાળતા આલોક શર્માએ પોતાની રિડિંગ વેસ્ટની સીટ જાળવી રાખી છે.
- – જ્યારે ૨૦૧૫માં વોલવરહેમ્પટન સાઉ વેસ્ટ બેઠક પર ઓછા અંતરી હારનો સામનો કરનારા પોલ ઉપ્પલના વિજયની સંભાવના વધુ દેખાઈ રહી છે.
- – ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટીર પ્રિતિ પટેલ તા રિષિ સુનકે આસાનીી પોતાની વિમ અને રિચમંડ યોર્કશાયર બેઠક જાળવી રાખી છે આ બંને સાંસદો કંઝર્વેટિવ પાર્ટીના છે.
- – આજ પાર્ટીના શૈલેષ વારાએ કેમ્બ્રિજશાયર ર્નો વેસ્ટ સીટ જાળવી રાખી છે.