સૌની યોજનાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુ‚વારે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેઓને ઉમળકાભેર આવકારવા તડામાર તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. આજે સિદ્દી બાદશાહના નૃત્યનું અને શહેર ભાજપ દ્વારા યોજાનારી બાઈક રેલીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. શહેરના મોટાભાગના સર્કલોને સરકારની વિવિધ યોજનાના થીમ પર શણગારવામાં આવ્યા છે. મહિલા કોલેજ ચોક સર્કલને ડિજીટલ ઈન્ડિયાના થીમ પર શણગારાયું છે.
Trending
- રાજકોટ સહિત રાજયમાંથી ર લાખ મેટ્રીક ટન ઘંઉ ખરીદાશે: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા
- ખર્ચાળ વિદેશી કૃત્રિમ હૃદયની જગ્યાએ દેશી સસ્તું અને ટકાઉ હૃદય મળી રહેશે!!!
- ટીબી હોય તો વહેલું નિદાન જરૂરી નહીંતર અડધું શરીર થઇ જશે બંધ
- હવે એક ક્લિકે પ્રોજેકટ અને બિલ્ડરની સંપૂર્ણ માહિતી મળી જશે
- VIDEO : બેંગલુરુમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના..!
- સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી રૂ.38 હજારમાં વેંચી મારવાનું મસમોટું કૌભાંડ
- આજના યુવાનો કઈ દિશામાં ???
- તમારા શરીરમાં આ લક્ષણ દેખાય તો સાવધાન!!! હોય શકે છે ટીબી