રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દાન, ધર્મ પારાયણતા માટે જાણીતા રાજકોટના કે.કે.હોટલના માલીક કાર્તિકભાઈ કિરીટભાઈ કુંડલીયા ‘રાજાભાઈ’એ પરિવારની પરંપરા મુજબ આજે 40માં જન્મદિવસે સિધ્ધી વિનાયક મંદિરમાં સુવર્ણ દ્વાર અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. યુવા બિઝનેશમેન વિશાળ મિત્ર વર્તુળ અને ધર્મ પારાયણ કાર્તિકભાઈ કુંડલીયાના જન્મદિવસે વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.નં.98243 55557 પર શુભેચ્છા પાઠવાઈ રહી છે. ‘અબતક’ પરિવારે યુવા બિઝનેશમેનને નિરંતર સફળતા અને દિર્ધાયુની શુભેચ્છા પાઠવી છે.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…