સીવીલ હોસ્૫િટલ ચોક, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની તદન નજીક ટ્રાયેન્ગ્યુલર ઓવરબ્રીજ બનાવવાની તજવીજ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. જેનો રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા રાજકોટ શહેર પ્રમુખ દરજજે પ્રબુઘ્ધ નાગરીક સખખ વાંધો દર્શાવાયો છે.આ પુલને ખટારા સ્ટેન્ડથી કોર્ટ વાળા રસ્તે શાશ માર્કેટ થઇ નાગરીક બેંક તથા રેલવે પોસ્ટ ઓફીસથી દરગાહ તરફ જવાના રસ્તે, આઇ.પી. મીશન સ્કુલ વાળા ચોકથી સોની બજારના ઢાળીયા તરફ તથા રેલવે હોસ્પિટલના દરવાજા સુધી જામનગર રોડ તરફ જો ફોરલેન ફલાય ઓવરબ્રીજ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા ઘણી હળવી થશે તેવી માંગ કરાઇ છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી