અભિનેત્રી શ્રુતિ હસન મોટાભાગે તેણીની ગોથિક ફેશન માટે જાણીતી છે અને કેટલીકવાર તેના ચાહકોને તેના પહેરવેશમાં થોડો રંગ ઉમેરીને આશ્ચર્યચકિત કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકીને અદભૂત ફોટાઓની શ્રેણી શેર કરી જેમાં તે ખુબજ સુંદર અને આકર્ષિત લાગી રહી છે. લાલ રંગ શ્રુતિની સુંદરતામાં ચારચાંદ લગાવે છે.