શ્રેયા ઘોષાલ એક ભારતીય ગાયિકા છે. તેણીની વિશાળ કંઠ્ય શ્રેણી અને વર્સેટિલિટી માટે જાણીતી, તે ભારતની સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. હાલમાં જ શ્રેયા ઘોષાલએ ઇન્સ્ટાગ્રામ પર તેના સુંદર ગુલાબ સમાન ફોટા શેર કર્યા છે. જેમાં તેણે રેડ સાડી પેહરી છે. તેની સાથે સ્ટાઈલ આપવા માટે તેણીએ રેડ એરરિંગ્સ, બ્રેસલેટ અને રીંગ સાથે તેમાં ચારચાંદ લગાવ્યા.